વડોદરામાં શહેર કોંગ્રેસ દ્વારા ભાજપની પોલ ખોલ કાર્યક્રમ યોજાયો - કોંગ્રેસ
વડોદરા: શહેરના ઈદગાહ મેદાન ગાજરાવાડી ખાતે વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા ભાજપની પોલ ખોલનો કાર્યક્રમ યોજી વિરોધ દર્શાવ્યો હતો. શહેરમાં પ્રાથમિક સુવિધાના અભાવ સાથે સાત ગામોના સમાવેશ મુદ્દે રોષ ઠાલવી ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા હતાં.