અમિત શાહે અમદાવાદમાં કર્યુ મતદાન - Voting
અમદાવાદઃ દેશમાં ત્રીજા તબક્કાનું મતદાન શરૂ થઈ ગયું છે. ગુજરાતમાં 26 લોકસભા અને 4 વિધાનસભાની બેઠક માટે શરૂ થઈ ગયું છે. અમિત શાહે અમદાવાદ કર્યુ મતદાન. દેશવાસીઓને મતદાન કરવા કરી અપીલ.
Last Updated : Apr 23, 2019, 10:27 AM IST