ગુજરાત

gujarat

ETV Bharat / videos

આધુનિક સુવિધાથી સજ્જ એમ્બ્યુલન્સ અન્ન અને પુરવઠા પ્રધાનના હસ્તે અર્પણ કરાઈ - ધર્મેન્દ્રસિંહ જાડેજા

By

Published : Dec 7, 2019, 2:37 AM IST

જામનગર: જિલ્લાના નાનામાં નાના ગામડાના લોકોને ઇમરજન્સી સેવાનો લાભ મળી શકે તેમજ અકસ્માતની કોઈપણ આપત્તિ સમયે તાત્કાલિક ઘાયલ થયેલાઓને તમામ જાતની સુવિધાઓ મળી રહે તે માટેના નવી આધુનિક વ્યવસ્થાઓ 108માં બતાવવામાં આવી છે અને આધુનિક વ્યવસ્થાઓ સાથેની દસ જેટલી 108 આજે રાજ્યપ્રધાન ધર્મેન્દ્રસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં જામનગરના જિલ્લા પંચાયત ચોક ખાતે 108ની ટીમને અર્પણ કરવામાં આવી. મહત્વનું છે કે, અગાઉ જામનગર જિલ્લામાં 108ની 14 જેટલી એમ્બ્યુલન્સ સેવા આપી રહી હતી ત્યારે આજે વધુ 10 એમ્બ્યુલન્સ અર્પણ કરવામાં આવતા લોકોની ઈમરજન્સી સેવામાં વધારો થશે.

ABOUT THE AUTHOR

...view details