અંબાજી મેળાનો અદભૂત આકાશી નજારો, જુઓ વીડિયો... - gujarati news
અંબાજીઃ હાલ યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમનો મેળો ચાલી રહ્યો છે. ત્યારે અંબાજી મંદિરે દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા મંદિરની લાઇટિંગ ડેકોરેશન કરી દિવાળી જેવો માહોલ સર્જ્યો છે. મંદિરનો આકર્ષક નજારો જોવા માટે ભક્તોની ભીડ જામી રહી છે. માઁ અંબાના આશીર્વાદ લેવા માટે ભક્તો દુર-દુરથી પગપાળા આવી રહ્યા છે.