વડોદરાઃ એલેમ્બિક કંપની કામદારોને છૂટા કરશે, કામદારોએ સુત્રોચ્ચાર સાથે વિરોધ કર્યો - news in baroda
વડોદરા : એલેમ્બિક જૂથની શ્રેનો લિમિટેડ કંપનીએ કામદારોને છૂટા કરવાનો નિર્ણય લીધો છે, ત્યારે આ નિર્ણયની જાણ કામદારોને થતાં તેઓએ સુત્રોચ્ચારો કરી વિરોધ કર્યો હતો. જેમાં બરોડા લેબર યુનિયન અને કોંગ્રેસ દ્વારા કંપની ગેટ બહાર ભારે સુત્રોચ્ચારો કરી વિરોધ કરવામાં આવ્યો હતો.