અમદાવાદ NSUI અને ABVP ઘર્ષણ મામલે ભાજપ પ્રદેશ પ્રમુખનો કૉંગ્રેસ પર વાર - Jitu tiger engaged in Bhavnagar
ભાવનગરઃ શહેરમાં પતંગોત્સવ માટે રોકાયેલા ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘણીએ અમદાવાદ ABVP અને NSUIના ઘર્ષણ મામલે દોષનો ટોપલો કોંગ્રેસ પર ઢોળ્યો હતો. તેમણે કહ્યું કે, NSUI શા માટે ABVPના કાર્યાલયે ગયું..? પહેલા કોંગ્રેસ તેનો જવાબ આપે.