ગુજરાત

gujarat

ETV Bharat / videos

અમદાવાદમાં BRTS રોડની બિસ્માર હાલત, જુઓ Video - BRTS

By

Published : Sep 3, 2019, 2:18 PM IST

અમદાવાદ: BRTS એટલે ગુજરાતના ઝડપી ટ્રાન્સપોર્ટેશન માટેની ઉત્તમ યોજના. જેના દ્વારા ઓછા ખર્ચે ઝડપી મુસાફરી કરી શકાય તેવો સુંદર પ્રયાસ કરવામાં આવ્યો હતો. પરંતુ છેલ્લા કેટલાક સમયથી આ જનમાર્ગના રસ્તા એટલી હદે ખરાબ છે, કે ત્યાં બસમાં બેઠા પછી કમરના દુખાવો થઈ ગયેલા મુસાફરોના અનુભવ છે. ત્યારે જોવાનું રહ્યું કે, કેટલા સમય સુધી મુસાફરોના કિસ્મતમાં આવા બિસ્માર રસ્તાઓમાં ફરવું પડશે. ક્યારે તંત્ર કોઈ તાત્કાલિક પગલાં લઇ અને રોડ રીપેર કરશે.

ABOUT THE AUTHOR

...view details