ગુજરાત

gujarat

ETV Bharat / videos

અમદાવાદમાં 31મો આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ: ભાગ-2 - કાઈટ ફેસ્ટીવલ

By

Published : Jan 7, 2020, 3:06 PM IST

Updated : Jan 7, 2020, 5:17 PM IST

અમદાવાદ: 31મા આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-2020નું ઉદ્ધાટન રાજ્યના રાજ્યપાલ દેવવ્રત આચાર્યના હસ્તે કરવામાં આવ્યું હતું. તેમની સાથે મુખ્યપ્રધાન વિજય રૂપાણી ઉપસ્થિત રહ્યાં હતા. આ સાથે રાજ્યના પ્રવાસન અને મત્સ્ય ઉદ્યોગ પ્રધાન જવાહર ચાવડા તેમજ રાજ્ય પ્રવાસન પ્રધાન વાસણભાઈ આહિર પણ હાજર રહ્યાં હતા. આ કાઈટ ફેસ્ટીવલમાં 43 દેશોના 153 પતંગબાજો તેમજ 12 રાજ્યોના 115 પતંગબાજો પણ ભાગ લઈ રહ્યા છે.
Last Updated : Jan 7, 2020, 5:17 PM IST

ABOUT THE AUTHOR

...view details