અમદાવાદની એક માતાએ બાળકીને સાથે લઇ કર્યું મતદાન
અમદાવાદ: લોકસભાના આ પર્વમાં લોકો ધામધૂમથી ભાગ લેતા હોય છે, ત્યારે માતા પોતાની જવાબદારી સમજીને લોકસભાની ચૂંટણીમાં પોતાની નાની બાળકીને સાથે લઇને મતદાન કર્યુ હતું, ત્યારે આ માતા પુત્રી લોકોના ધ્યાનમાં આવ્યા હતા. આ માતાએ એક માતાની સાથે સાથે દેશના નાગરીક હોવાનું પણ જવાબદારી પુર્ણ કરી હતી