ગુજરાત

gujarat

ETV Bharat / videos

મોરબીમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્રના તજજ્ઞો ખેડૂતોને તાલીમ અપાઈ - ખેડૂતો માટે માર્ગદર્શન કેમ્પ યોજાયો

By

Published : Oct 23, 2019, 8:48 AM IST

મોરબી : ખેડૂતોની આવક બમણી કરવાના લક્ષ્ય સાથે સરકાર ખેડૂતો માટે વિવિધ યોજનાઓ લાગુ કરી રહી છે. મોરબી નજીક સરકાર અને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા ખેડૂતોને ખેતીમાં ખાતરના ઉપયોગ વિશે માર્ગદર્શન આપવા માટે કાર્યક્રમ યોજાયો હતો. જે કાર્યક્રમમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર મોરબી અને જૂનાગઢ કૃષિ યુનીવર્સીટીના તજજ્ઞોએ ઉપસ્થિત રહીને ખેડૂતોને માર્ગદર્શન આપ્યું હતું. ખેતીમાં રસાયણિક ખાતરનો ઓછો ઉપયોગ કરીને સેન્દ્રીય ખાતર વધુમાં વધુ વપરાશ કરે જેથી જમીનમાં ફળદ્રુપતા વધે જેથી એકંદરે ખેડૂતોને જ ફાયદો થશે. ખેડૂતોને સચોટ માર્ગદર્શન આપવા માટે આયોજિત કાર્યક્રમમાં ખેડૂતો ઉપસ્થિત રહયા હતા.

ABOUT THE AUTHOR

...view details