કેશોદ સરકારી હોસ્પિટલની ઘોર બેદરકારી, એક બેડમાં અપાઈ 2 દર્દીને સારવાર - કેશોદના તાજા સમાચાર
જૂનાગઢઃ કેશોદની સિવિલ હોસ્પિટલમાં ઘોર બેદરકારી સામે આવી છે. સિવિલ હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા દર્દી સાથે અમાનવીય વર્તન કરવામાં આવી રહ્યું છે. અહીં એક બેડમાં 2 દર્દીઓને સારવાર આપવામાં આવી રહી છે.