કેશોદમાં વિદેશી દારૂની હેરાફરીનો પર્દાફાશ - Junagadh news
જૂનાગઢઃ કેશોદ તાલુકાના ખીરસરા ગામેથી પર પ્રાંતીય દારૂનો જથ્થો પકડાયો હતો.પોલીસ રેઇડ કરતા પાર્ટી સ્પેશિયલ વહીસ્કી નંગ 756/-કીમત.3.02.400/-મેગડોવેલ્સ નંબર-1 સુપિરિયર વિસકી નંગ 36/-કીમત.14400/-તથા મોબાઈલ મળી કુલ કીમત,3.179.3000/-નો ભારતીય બનાવટનો ઈંગ્લીશ દારૂના જથ્થઆ સાથે એકને પકડી પડી કેશોદ પોલીસ સ્ટેશન ખાતે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.