ગુજરાત

gujarat

ETV Bharat / videos

હળવદ હાઈવે પર તેલ ભરેલું ટેન્કર પલટી, લોકોએ કરી તેલની લૂંટ - halvad After the tanker was overturned, the people looted oil

By

Published : Nov 25, 2019, 9:14 PM IST

મોરબી: હળવદ માળિયા હાઈવે પર તેલ ભરેલું ટેન્કર પલટી મારી ગયું હતું. ટેન્કર પલટી ગયા બાદ ટેન્કરમાંથી તેલ ઢોળાઈ જતા આસપાસના રહીશોએ વાસણ લઈને તેલની લૂંટ મચાવી હતી. જે અંગે હળવદ પોલીસને જાણ કરવામાં આવતા હળવદ પોલીસે સ્થળ પર જઈને સ્થિતિ પર કાબુ મેળવ્યો હતો. ટોળાને વિખેરવાની કાર્યવાહી હાથ ધરી હતી. આ ટેન્કર કંડલાથી પામોલીન તેલ ભરીને મહારાષ્ટ્ર જતું હોવાની માહિતી પ્રાપ્ત થઇ હતી.

ABOUT THE AUTHOR

...view details