બગસરા બાદ વિસાવદરમાં દીપડાની શિકારી ચાલ સામે આવી - દીપડાની શિકારી ચાલ સામે આવી
જૂનાગઢઃ બગસરા બાદ વિસાવદર તાલુકામાં દીપડાઓની હિંસક હિલચાલ સામે આવી છે. સીસીટીવી કેમેરામાં કેદ દીપડો જાબાળ ગામમાં રાત્રીના સમયે શિકારની શોધમાં ફરી રહ્યો હોય તેવા દ્રશ્યો કેદ થયા હતા.