વડોદરા શહેરમાં પથ્થરમારા બાદ પરિસ્થિતિ નિયંત્રણ હેઠળ - Vadodara police detain 3 people leaving tear gas
વડોદરા : શહેરમાં અચાનક પથ્થમારા બાદ સ્થિતિ વણસી હતી. ત્યારે પોલીસે સમગ્ર મામલે કાબુ મેળવ્યો હતો. તેમજ પોલીસે ટીયર ગેસ છોડી 3 લોકોની અટકાયત કરી હતી. ત્યારબાદ શહેર પોલીસ દ્વારા સમગ્ર વિસ્તારમાં ફલેગમાર્ચ કરી પરીસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો. તેમજ સમ્રગ વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.