ગુજરાત

gujarat

ETV Bharat / videos

ઉમરગામમાં મહિલા પર ફેંકાયું એસિડ, પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી - ઉમરગામમાં મહિલા પર એસિડ એટેક

By

Published : Feb 6, 2020, 4:04 AM IST

વલસાડ: જિલ્લાના ઉમરગામમાં એક મહિલા પર અજાણ્યા 2 બાઈક સવારોએ એસિડ ફેંક્યું છે. સદનસીબે એસિડના છાંટા મહિલાના દુપટ્ટા અને કપડા પર પડ્યા હતા. જેથી મહિલાને ઈજા પહોંચી નથી. એસિડ એટેક થવથી મહિલાએ ઉમરગામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details