સુરેન્દ્રનગરના ખોડું ગામમાં ગૌવંશ પર એસિડથી હુમલો - Surendranagar news
સુરેન્દ્રનગર: વઢવાણ તાલુકાના ખોડુ ગામમાં સામાજિક તત્વો દ્વારા પશુઓ પર એસિડ વડે હુમલો કરતા ગંભીર રીતે ઘાયલ થઇ ગયાં હતાં. આમ દર્દથી કણસતા પશુધન ધ્યાને આવતા જીવદયા પ્રેમીઓએ દોડી જઇ કરૂણા એમ્બયુલન્સની મદદથી પશુઓને સારવાર આપવા કાર્યવાહી હાથ ધરી હતી. આમ ગૌવંશ પર એસિડ હુમલાના બનાવથી લોકોમાં રોષની લાગણી ફેલાઈ હતી. આમ ગૌવંશ પર એસિડ હુમલાના બનાવથી લોકોમાં રોષની લાગણી ફેલાઇ છે.