LRDની પરીક્ષામાં માલધારી સમાજના યુવાનો સાથે અન્યાયનો આરોપ - surat news
સુરત: વર્ષ 2018માં લેવાયેલી લોકરક્ષક દળની પરીક્ષામાં માલધારી સમાજના યુવાનો સાથે અન્યાય થયાનો આરોપ સમાજ દ્વારા લગાવામાં આવ્યો છે. સુરત ખાતે રહેતા સમાજના લોકો દ્વારા મોટી સંખ્યામાં રેલી કાઢી સુરત જિલ્લા કલેકટર કચેરી પહોંચી કલેકટરને આવેદનપત્ર પાઠવી રજુઆત કરવામાં આવી હતી.