ગુજરાત

gujarat

ETV Bharat / videos

રાજકોટના ગોંડલ રોડ પર સામાન્ય અકસ્માત બન્યો લોહીલુહાણ - Rajkot news

By

Published : Jan 30, 2021, 9:17 AM IST

રાજકોટ : રાજકોટમાં પોલીસનો કોઇ ડર ના હોય તેમ જાહેરમાં છરી વડે એક યુવાન પર બે વ્યક્તિએ હુમલો કર્યો હતો.ગત 27મી જાન્યુઆરીના રોજ શહેરમાં થયેલા એક સામાન્ય અકસ્માતમાં બે મોટર સાયકલ ચાલકો વચ્ચે માથાકુટ થઈ હતી. જોકે, આ ઘટનામાં એક ચાલક પર બીજા ચાલકે હુમલો કરતા તેને ગંભીર ઇજાઓ પહોંચી હતી. સમગ્ર ઘટનાનો વીડિયો CCTVમાં કેદ થઈ જતા ચકચાર મચી જવા પામી હતી.

ABOUT THE AUTHOR

...view details