ગુજરાત

gujarat

ETV Bharat / videos

માળિયા હાઈવે પર ડમ્પર પાછળ એસટી બસ અથડાતા 9 લોકોને ઇજા - maliya news

By

Published : Nov 29, 2019, 11:22 AM IST

મોરબી: જિલ્લાના માળિયા હાઈવે પર ડમ્પરનું ટાયર ફાટતા સાઇટ પર ઊભેલા ડમ્પર પાછળ એસટી બસ ધડાકા ભેર અથડાઇ હતી. આ અકસ્માતમાં એસટીના ડ્રાઈવર સહિત 9 લોકોને ઈજા પહોંચી હતી. આ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતાં. આ બનાવને લઇને માળિયા પોલીસ મથકમાં નોંધ કરવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details