ગુજરાત

gujarat

ETV Bharat / videos

જેતપુર પીઠડિયાની ગોળાઈમાં એક જ સ્થળ પર અકસ્માતની 2 ઘટના - જૂનાગઢ હોસ્પિટલ

By

Published : Mar 9, 2020, 5:47 PM IST

રાજકોટ: જેતપુર-વિરપુર નેશનલ હાઈવે પર પીઠડીયાની ગોળાઈમાં ટ્રક અને છકડો રીક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં છકડો રીક્ષાને ઠોકર મારીને ટ્રક પુલ નીચે ખાબકતા રીક્ષામાં સવાર 3 અને ટ્રક ડ્રાઇવર સહિતના કુલ 4 વ્યક્તિઓને ઈજા થઈ હતી. જેમાં ઈજાગ્રસ્તોને તાત્કાલિક જેતપુર સરકારી હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર અર્થે જૂનાગઢ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details