ગુજરાત

gujarat

ETV Bharat / videos

ડીસા-રાધનપુર હાઈ-વે પર સર્જાયો અકસ્માત, કાર ચલાકનો અદ્ભૂત બચાવ - Banaskantha news

By

Published : Feb 28, 2020, 7:41 PM IST

ડીસા : બપોરના સમયે ડીસા રાધનપુર હાઈ-વે પર ટ્રક પલ્ટી ખાતા મારુતિ કારનું કચ્ચરઘાણ વળી ગયુ હતુ. પરંતુ સદનસીબે કારમાં ચાલક ડ્રાઈવરનો અદ્ભૂત બચાવ થયો હતો. ટ્રકે પલ્ટી મારી તે જ સમયે ટ્રકની બાજુમાંથી એક વર્ના કાર પસાર થઈ રહી હતી. તેની ઉપર જ ટ્રકે પલ્ટી મારી દીધી હતી. આ ઘટના બનતા વર્ના કાર આખેઆખી દટાઈ ગઇ હતી. ગાડીમાં સવાર શખ્સને આસપાસ એકત્રિત થયેલા લોકોએ હેમખેમ બહાર કાઠયો હતો. કાર ચાલકનો આબાદ બચાવ થયો હતો.

ABOUT THE AUTHOR

...view details