ગુજરાત

gujarat

By

Published : Sep 28, 2020, 7:21 PM IST

ETV Bharat / videos

પોરબંદર: ST બસ અને ખાનગી ટ્રાવેલ્સ વચ્ચે અકસ્માત, કોઈ જાનહાની નહીં

પોરબંદરઃ સોમવારે ઓડદર પાસે ST બસ અને ખાનગી બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જો કે, આ ઘટનામાં કોઈ જાનહાની જોવા મળી નહોતી. જેથી STમાં સવાર પ્રવાસીઓને સલામત રીતે પોરબંદર ડેપો ખાતે ખસેડવામાં આવ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details