ગુજરાત

gujarat

ETV Bharat / videos

રોબિન હુડ આર્મી વડોદરાના ગ્રામ્ય વિસ્તારમાં 50 હજાર જેટલા ફૂડ પેકેટનું વિતરણ કરશે - ETV BHARAT

By

Published : Aug 11, 2019, 4:26 PM IST

વડોદરાઃ રોબિન હુડ આર્મી દ્વારા 'મિશન 5' અંતર્ગત જિલ્લાના 50 જેટલા ગ્રામ્ય વિસ્તારમાં જઈને 50 હજાર જેટલા ફૂડ પેકેટોનું વિતરણ કરશે. આ સ્વતંત્ર દિન નિમિતે અનાજ વિતરણ કરી લોકો સુધી ફૂડ પેકેટ પોહચડવામાં આવશે. રોબિન હુડ આર્મી સંસ્થા વર્ષ 2014થી દેશમાં કાર્યરત છે. દેશમાં આ સંસ્થા 140 શહેરો અને વિદેશમાં પણ કાર્યરત છે. આ રોબિન હુડ આર્મી સંસ્થામાં 40 હજાર જેટલા સ્વયંસેવકો છે. જે સમાજમાં સેવાકાર્યો કરે છે. આ સંસ્થા વડોદરા શહેરમાં વર્ષ 2017થી કાર્યરત છે અને સેવાકીય પ્રવુર્તિઓ કરી રહી છે.

ABOUT THE AUTHOR

...view details