16 વર્ષથી 551 દીવડાની આરતી પોતાના શરીર પર લઇ કરે છે, માં અંબાની આરાધના - માં અંબાની અનોખી આરાધના
બનાસકાંઠાઃ ભક્તિ, શક્તિ અને શ્રધ્ધાનો સમન્વય થાય ત્યાં માનવીની તમામ ઈચ્છા ફળિભૂત થાય છે, આણંદ જિલ્લાના લીંગડા ગામના ખેડૂત પુત્ર રોહિત પટેલ જે પોતે ખેતીવાડી વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેઓ માતાજીની ભક્તિમાં એટલા બધા લીન રહે છે કે, ચાચર ચોકમાં છેલ્લા 16 વર્ષથી 551 દીવડાની આરતી નવરાત્રી દરમિયાન પોતાના શરીર લઈ આરાધના કરે છે.