મહાશિવરાત્રી મેળામાં ભવનાથ મહાદેવની પ્રથમ આરતીના કરો દર્શન - મહાશિવરાત્રી
અમદાવાદ: ભવનાથમાં આજે રવિવારથી મહાશિવરાત્રિ મેળાનો પ્રારંભ થયો છે, ત્યારે આજે રવિવારે સાંજના સમયે ભવનાથ મહાદેવની પ્રથમ આરતી મહામંડલેશ્વર હરીગીરી જી મહારાજે કરી હતી. જેમાં શિવ ભક્તોએ હાજરી આપીને ભવનાથ મહાદેવના દર્શન કરી જાતને ધન્યતા અનુભવી હતી.