ગુજરાત

gujarat

ETV Bharat / videos

રાજકોટ કોર્પોરેશન ચૂંટણી પહેલા AAP સક્રિય, સફાઈ અભિયાન હાથ ધર્યું - આમ આદમી પાર્ટી

By

Published : Sep 28, 2020, 3:43 PM IST

રાજકોટઃ રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી આગામી દિવસોમાં આવવાની છે. જેના લીધે મોટાભાગના પક્ષ પ્રચાર-પ્રસારમાં લાગી ગયા છે, ત્યારે રાજકોટમાં AAP (આમ આદમી પાર્ટી) પણ હવે સક્રિય થઈ છે. સોમવારે વોર્ડ નંબર-4માં આવેલા લક્ષ્મણ પાર્ક વિસ્તારમાં AAPના કાર્યકર્તાઓ દ્વારા સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં AAP કાર્યકરોએ સ્થાનિક લોકો સાથે મળીને સફાઈ કરી હતી.

ABOUT THE AUTHOR

...view details