અમરેલી ગીર વિસ્તારમાં સિંહબાળો મસ્તી કરતાનો વિડીયો વાયરલ - અમરેલી ગીર વિસ્તાર
અમરેલીઃ જંગલ કાંઠાના વાડી વિસ્તારમાં સિંહબાળ ખાટલા પર બેઠું વરસાદી વાતાવરણના કારણે માખી મચ્છરોના ત્રાસને કારણે સિંહ પરિવાર વાડી વિસ્તારમાં આવી ચડ્યો હતો ખેતરમાં પડેલા ખાટલા પર ચડી સિંહબાળોએ મસ્તી કરતો વીડિયો વાઇરલ થયેલ ધારી ગીર કાંઠા પંથકનો વીડિયો હોવાનું અનુમાન મળ્યું ખાટલે બેસેલા વનરાજનો વીડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થયો હતો.
Last Updated : Sep 18, 2019, 3:30 PM IST