ગુજરાત

gujarat

ETV Bharat / videos

2 વર્ષની ઉંમરે બાળકીનો જ્ઞાન સંગ્રહનો એક વિડીયો વાયરલ - palitana news

By

Published : Jan 23, 2020, 7:30 PM IST

ભાવનગર : જિલ્લાના પાલીતાણા તાલુકાના નાની પાણીયાળી ગામે 2 વર્ષની એક બાળકીનો નાની ઉંમરે જ્ઞાન સંગ્રહનો એક વિડીયો વાયરલ થયો છે. બે વર્ષની સાક્ષી અર્જુનભાઈ વાઘેલા આ વીડિયો જેમાં તેઓ દેશ અને વિદેશ અંગે ઘણું કહી રહી છે. આ વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. તેમાં સાક્ષીને લોકો અભિનંદન આપી રહ્યા છે. તો સાથે તેના માતાપિતાને પણ ધન્યવાદ આપી રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details