આદિવાસી બલિદાન દિવસ નિમિત્તે શ્રદ્ધાંજલી કાર્યક્રમ યોજાયો - A tribute to the Mahisagar Shipping Day
મહીસાગરઃ સંતરામપુરમાં રવિવારે આદિવાસી બલિદાન દિવસ નિમિત્તે શ્રદ્ધાંજલી સમારોહનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં મોટી સંખ્યામાં સંતરામપુર તાલુકાનાં આદિવાસીઓ ઉપસ્થિત રહી શહિદ વીરોને પુષ્પાંજલિ અને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતાં. જેમા આદિવાસી લોકોએ એકઠા થઇને લોકગીત તથા ભજનનો કાર્યક્રમ રાખ્યો હતો.