વડોદરાના સુભાનપુરા ગામમાં વર્ષો જૂનું વૃક્ષ ધરાશાયી, કોઈ જાનહાની નહીં - વડોદરાના તાજા સમાચાર
વડોદરા: શહેરના સુભાનપુરા વિસ્તારમાં વૃક્ષ ધરાશાયી થયું છે. આ ઘટનામાં કોઈ જાનહાની જોવા મળી નથી, પરંતુ કમ્પાઉન્ડ વોલ, કાર અને ટુ વ્હીલરને નુકસાન પહોંચ્યું હતું. જેથી ફાયર વિભાગે ભારે જહેમત બાદ તોતીંગ વૃક્ષને ખસેડ્યું હતું.