વડોદરા: અપહરણ અને રાયોટીંગના ગુનાના 10 આરોપીઓની ધરપકડ - VADODRA NEWS
વડોદરા: શહેરના પાણીગેટ પોલીસ સ્ટેશનમાં નોધાયેલ અપહરણ તથા રાયોટીંગના ગુનાના કુલ 10 આરોપીઓને ઝડપી પાડયા હતા. વડોદરા શહેર પાણીગેટ સર્વેલન્સ સ્કોડ દ્વારા શહેરના પોલીસ સ્ટેશનમાં નોધાયેલ અપહરણ તથા રાયોટીંગના ગુનાના કુલ 10 આરોપીઓને ઝડપી પાડવામાં સફળતા મળી હતી.