ગુજરાત

gujarat

ETV Bharat / videos

રાજકોટમાં ચાલુ કારમાં લાગી આગ, કોઈ જાનહાની નહીં

By

Published : Jun 25, 2020, 10:56 PM IST

રાજકોટઃ કાલાવડ રોડ પર આવેલા કે.કે.વી ચોકના ઓવરબ્રિજ પર GJ-3-JR-4939 નંબરની કારમાં અચાનક આગ લાગી હતી. જેને લઈને થોડા સમય માટે રસ્તા પર અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો. જો કે, આગની આ ઘટનામાં કોઈ મોટી જાનહાનિ સર્જાઈ નહોતી. કારમાં આગ લાગવાનું કારણ હજૂ અકબંધ છે.

ABOUT THE AUTHOR

...view details