વડોદરામાં વિશ્વ કિડની દિવસે જનજાગૃતિ રેલી યોજાઈ
વિશ્વ કિડની દિવસની ઉજવણી અંતર્ગત બરોડા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ અને જનશિક્ષણ સંસ્થાના સહયોગથી જનજાગૃતિ હેતુસર રેલી યોજવામાં આવી હતી. વૈશ્વિકસ્તરે કિડનીના રોગોથી બચવા માટે સમાજમાં જાગૃતિ લાવવાનો આ રીતે એક પ્રયાસ કરવામાં આવ્યો હતો.