મહાત્મા ગાંધીની પુણ્યતિથિ નિમિત્તે નિઃસહાય માનવ કલ્યાણ સંઘ દ્વારા કાર્યક્રમ યોજાયો હતો - Vadodara letest news
વડોદરાઃ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીબાપુના નિર્વાણ દીને શહેરમાં વિવિધ કાર્યક્રમો યોજાયા હતા.ગાંધીબાપુને નગરજનોએ યાદ કરી આજના દિવસે હ્ર્દયાંજલિ અર્પણ કરી હતી,ત્યારે વડોદરા શહેરના નિઃસહાય માનવ કલ્યાણ સંઘ દ્વારા શહેરના અંધજનોએ મહાત્મા ગાંધીનગર ગૃહ ખાતે એકત્ર થઈ ગાંધી વંદના કાર્યક્રમ યોજ્યો હતો.જેમાં અગ્રણી ડો,સલીમભાઈ વ્હોરા સહિતના અંધજનોએ ભેગા મળી મહાત્મા ગાંધીબાપુને યાદ કરી શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા.