ગુજરાત

gujarat

ETV Bharat / videos

રાજકોટની ખાનગી શાળાએ વિદ્યાર્થીઓને અભ્યાસ માટે બોલાવ્યા, જુઓ CCTV - જ્ઞાનદીપ વિદ્યાલય

By

Published : Jul 22, 2020, 4:38 PM IST

રાજકોટઃ કોરોનાની મહામારી વચ્ચે રાજકોટમાં રૈયા વિસ્તારમાં આવેલી જ્ઞાનદીપ વિદ્યાલય નામની ખાનગી શાળા દ્વારા વિદ્યાર્થીઓને બોલાવીને અભ્યાસ શરૂ કરાવવામાં આવ્યો હતો. આ બાબતે રાજકોટ NSUIના કાર્યકર્તાઓએ શાળા ખાતે વિરોધ પ્રદર્શન કર્યું હતું. પોલીસે પણ જાહેરનામાનો ભંગ કર્યાની ફરિયાદ નોંધી શાળા સંચાલક વિરૂદ્ધ નોંધવાની તજવીજ હાથ ધરી છે, જ્યારે આ મામલે રાજકોટ જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા પણ શાળા પાસે ખુલાસો માંગવામાં આવ્યો છે. સમગ્ર ઘટનાના CCTV ફુટેજ સામે આવ્યા છે.

ABOUT THE AUTHOR

...view details