વડોદરા: રેસિંગ ચેમ્પિયનશિપ અંગે માહિતી આપવા કલેક્ટરે કરી પત્રકાર પરિષદ - વડોદરાના કલેક્ટર શાલિની અગ્રવાલ
વડોદરા: જિલ્લા કલેક્ટર શાલિની અગ્રવાલે પત્રકાર પરિષદ કરીને ગુજરાતમાં પ્રથમ વખત આયોજીત રાષ્ટ્રીય સ્તરની રેસિંગ ચેમ્પિયનશિપ અંગે માહિતી આપી હતી. જેમાં તેમણે જણાવ્યું કે, સયાજીપૂરા પાંજરાપોળ મેદાન ખાતે 15 ફેબ્રુઆરીથી 19 ફેબ્રુઆરી સુધી રેસિંગ ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 16 રાજ્યની 100 ટીમો ભાગ લેવાની છે. જિલ્લા વહીવટી તંત્રના સહકારથી આ મેગા ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે.