ગુજરાત

gujarat

ETV Bharat / videos

મોરબીના માથક ગામે પોલીસના દરોડા, 20 લાખનો મુદ્દામાલ ઝડપાયો - Lightweight Crime News

By

Published : Nov 22, 2019, 11:55 PM IST

મોરબી: માથક ગામની સીમમાં દારૂ ભરેલી ટ્રક આવી હતી અને કટિંગ ચાલતું હોય તેવી બાતમીને પગલે હળવદ પોલીસ ટીમે દરોડા પાડી આરોપી રેશમસિંધ ટહેલસિંઘ જાટ પંજાબ વાળાને ઝડપી લીધો હતો. સ્થળ પરથી પોલીસે વિદેશી દારૂની 9,12,000નો ઉપરાંત ટ્રક અને ઇકો કાર, મોટરસાયકલ બે મોબાઈલ, કિંમત 6000 સહિત કુલ 20,83,000નો મુદામાલ જપ્ત કર્યો. જયારે રેડ દરમિયાન 1 આરોપી ઝડપાયો હતો. 6 આરોપી નાસી છૂટવામાં સફળ થતા તેની વિરુદ્ધ ગુનો નોંધી દારૂનો જંગી મુદામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી હતી.

ABOUT THE AUTHOR

...view details