ગુજરાત

gujarat

ETV Bharat / videos

ગુરુપૂર્ણિમાઃ વૈષ્ણવાચાર્ય વ્રજરાજકુમારજીનો ગુરુ સંદેશો - કેવલાનંદજી મહારાજ

By

Published : Jul 5, 2020, 2:53 PM IST

વડોદરાઃ કોરોના વાઇરસ મહામારીના પગલે સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલી ગાઇડ લાઇનના અમલ સાથે વડોદરામાં ગુરૂપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી. માજલપુર વ્રજધામમાં ગુરુપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી. વૈષ્ણવાચાર્ય વ્રજરાજકુમારજીનું વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશનના બાળકો દ્વારા પૂજન કરવામાં આવ્યું હતું. ગુરુપૂર્ણિમાના પાવન અવસરે વૈષ્ણવાચાર્ય દ્વારા દિક્ષા પણ આપવામાં આવી હતી. આ દિક્ષાર્થીઓને તેમજ જીવનમાં આધ્યાત્મિક્તાનો માર્ગ અપનાવનારા વૈષ્ણવજનોને ગુરુપૂર્ણિમાનું મહત્વ સમજાવ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details