સુમુલ ભ્રષ્ટાચારને લઈ સુરતના સર્કિટ હાઉસ ખાતે બેઠક યોજાઇ - Surat Circuit House
સુરત: સુમુલ ભ્રષ્ટાચારને લઈ નવસારીના સાંસદ સી.આર. પાટીલ, સુમુલ ચેરમેન રાજુ પાઠક, પ્રધાન ઈશ્વરભાઈ, સાંસદ પ્રભુ વસાવા વચ્ચે સુરતના સર્કિટ હાઉસ ખાતે ભરતસિંહ પરમારની આગેવાનીમાં બેઠક યોજાઈ હતી. જેમાં પૂર્વ સાંસદ દ્વારા સુમુલમાં એક હજાર કરોડનો ભ્રષ્ટાચારનો આરોપ મુકવામાં આવ્યો છે.