ગુજરાત

gujarat

ETV Bharat / videos

અંકલેશ્વરમાં CAAના સમર્થનમાં વિશાળ રેલી યોજાઈ - Ankleshwar news

By

Published : Feb 8, 2020, 6:25 PM IST

ભરૂચ : CAAના સમર્થનમાં અંકલેશ્વરમાં જાગૃત નાગરિક સમિતિ દ્વારા વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલી ચોટા નાકથી ત્રણ રસ્તા સુધી નીકળી હતી. આ રેલીમાં રાજ્યના સહકાર પ્રધાન ઈશ્વરસિંહ પટેલ, ભાજપ પ્રમુખ યોગેશ પટેલ, મહામંત્રી ધર્મેશ ભટ્ટ સહિતના આગેવાનો તેમજ વિશ્વ હિંદુ પરિષદ તેમજ બજરંગ દળનાં કાર્યકરો તેમજ મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.

ABOUT THE AUTHOR

...view details