ડાકોરમાં મુસ્લિમ સમાજનો સમૂહ લગ્નોત્સવ યોજાયો, 22 નવદંપતીઓએ લગ્નગ્રંથિમાં જોડાયા - ડાકોર આજના સમાચાર
ખેડા: જિલ્લાના ડાકોર ખાતે મુસ્લિમ સમાજનો દસમો સમૂહ લગ્નોત્સવ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 22 નવદંપતીઓએ લગ્નગ્રંથિથી જોડાઈને દામ્પત્ય જીવનની શરૂઆત કરી હતી. સગા સંબંધીઓ, અગ્રણીઓ દ્વારા નવદંપતીઓને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.