ગુજરાત

gujarat

By

Published : Mar 13, 2020, 6:33 PM IST

Updated : Mar 13, 2020, 6:54 PM IST

ETV Bharat / videos

વડોદરા સેન્ટ્રલ જેલના કેદી પાસેથી ગાંજો મળી આવ્યો

વડોદરાઃ જિલ્લા કોર્ટમાંથી જપ્તામાં પરત ફરેલાં સેન્ટ્રલ જેલના કેદી પાસેથી ગાંજો મળી આવતા રાવપુરા પોલીસે ફરિયાદ નોંધી કેદીઓની ધરપકડ કરી આગળની તપાસ હાથધરી હતી. ગાંજાના નશાની કબૂલાત કરતા પોલીસે ફરિયાદ નોંધી હતી. જે ફરિયાદને આધારે પોલીસે 3 કેદીઓની સેન્ટ્રેલ જેલમાંથી અટકાયત કરી રાવપુરા પોલીસ સ્ટેશન ખાતે લાવ્યા હતા. તેમને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથધરી હતી.
Last Updated : Mar 13, 2020, 6:54 PM IST

ABOUT THE AUTHOR

...view details