ભરૂચઃ નર્મદા નદીમાં વિશાળકાય મગર દેખાયો - ભરૂચમાં મગર દેખાયો
ભરૂચ: જિલ્લામાંથી પસાર થતી નર્મદા નદીમાં મોટી સંખ્યામાં મગર વસવાટ કરે છે, ત્યારે નર્મદા નદીમાં મગરનો એક વીડિયો વાયરલ થયો છે. ઝઘડિયાના ભાલોદ અને કૃષ્ણપરી ગામ નજીક નર્મદા નદીમાં મગરે દેખા દીધી છે. આ વિશાળકાય મગર નર્મદા નદીમાં તરી રહ્યો છે. જેથી આ દ્રશ્યો ગ્રામજનોએ મોબાઈલ કેમેરામાં કેદ કર્યાં છે.