મોરબીના ટંકારામાં ગ્રામસભા યોજાઈ, ભૂગર્ભ ગટર મુદે સ્થાનિકોનો દેકારો - Gram Sabha
મોરબી : ટંકારા ગ્રામ પંચાયતની મંગળવારે કન્યા શાળા ખાતે ગ્રામ સભા મળી હતી. જેમા જુદા જુદા વિકાસ કામો અને વર્ષોથી થતી કામગીરીની ચર્ચા કરવામાં આવી હતી. જેમાં રોડ, રસ્તા અને ભૂગર્ભ ગટર સહિતના મુદે ચર્ચા કરવામાં આવી હતી.