ગુજરાત

gujarat

ETV Bharat / videos

મહેસાણા: ભોળા પટેલના નિર્વાણ દિવસ નિમિતે કોમ્યુનિટી હોલનું લોકોર્પણ કરાયું - Gift of Visnagar Community Hall

By

Published : Nov 15, 2019, 8:50 AM IST

મહેસાણા : શૈક્ષણિક નગરી તરીકે ઓળખાતા વિસનગરમાં સામાજિક, શૈક્ષણિક અને રાજકીય ક્ષેત્રે મહત્વનું યોગદાન આપનાર અગ્રણી ભોળાભાઈ પટેલના ત્રીજા નિર્વાણ દીને ગોઠવા ગામે કોમ્યુનિટી હોલનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. સમાજે શિક્ષણ અને રાજકારણ માટે મહત્વની ભૂમિકા ભજવે છે. વિસનગરની ઘરતી પર એક સ્વસ્થ રાજકારણી દુનિયામાં કોંગ્રેસી નેતા તરીકે ઉભરી આવી મિનિસ્ટર બનવા સુધીની સફર સાથે વિસનગર શહેરને શિક્ષણિક નગરી તરીકેની ઓળખ વધારનાર ભોળાભાઈ પટેલના ત્રીજા નિર્વાણ દિવસ નિમિતે તેમની જન્મ ભૂમિ તાલુકાના ગોઠવા ગામે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરતા ગામ લોકોને કોમ્યુનિટી હોલની ભેટ આપવામાં આવી છે. જેના પરિણામે વિસનગરમાં આરોગ્ય લક્ષી સેવામાં વધારો કરતા નૂતન મેડિકલ કોલેજની પણ સ્થાપના થઈ હતી.

ABOUT THE AUTHOR

...view details