ગુજરાત

gujarat

ETV Bharat / videos

રાજકોટ: ચાલુ કારમાં આગ, કોઈ જાનહાનિ નહીં - રાજકોટના તાજા સમાચાર

By

Published : Dec 10, 2020, 7:08 PM IST

રાજકોટ: અમરનગરના વડિયા - ઢોળવા રોડ પર ચાલુ ઇન્ડિકા કારમાં અચાનક લાગી આગ લાગવાનો બનાવ સામે આવ્યો છે. આગ લાગવાથી કારમાં સવાર 4 લોકો જીવના જોખમે કારની બહાર નીકળ્યા હતા. જેથી મોટી દુર્ઘટના થતાં ટળી હતી. જો કે, કારમાં આગ લાગવાનું હજુ કારણ અકબંધ છે.

ABOUT THE AUTHOR

...view details