ગુજરાત

gujarat

ETV Bharat / videos

ગોંડલની લીલાપીઠમાં આવેલી ગૌશાળામાં આગ લાગી, કોઈ જાન હાની નહીં - Firefighter

By

Published : Dec 14, 2020, 8:59 PM IST

રાજકોટઃ જિલ્લાની ગોંડલ લીલાપીઠ આવેલા રામગરબાપુ ગૌશાળામાં ગાયોને નાખવાના પાલામાં સોમવારે બપોર બાદ અચાનક આગ લાગી હતી. જેની જાણ ગૌ સેવકો તેમજ ફાયર ફાઇટરોને કરતા તાત્કાલિક 2 ફાયર ફાઈટર ઘટના સ્થળે પોહચ્યાં હતા અને આગ પર પાણીનો મારો ચલાવ્યો હતો. આ આગમાં ગૌશાળાની એમ્બ્યુલન્સમાં પણ નુકશાની થઈ હતી. જોકે, ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો હતો. આગ લાગવાનું કારણ હજુ જાણવા મળ્યું નથી. આગમાં કોઇ મોટી જાન હાની થઈ ન હતી.

ABOUT THE AUTHOR

...view details