ગુજરાત

gujarat

ETV Bharat / videos

ભરૂચઃ એશિયન ફાર્મા કંપનીમાં લાગી આગ, સદનસીબે કોઈ જાનહાની નહીં - ETP plant

By

Published : Nov 28, 2020, 5:03 PM IST

ભરૂચઃ ઝઘડિયા ઓદ્યોગિક વસાહતમાં આવેલા એશિયન ફાર્મા કંપનીના ઈ.ટી.પી.પ્લાન્ટમાં કોઈક કારણોસર આગ લાગી હતી જેના કારણે ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. આ બનાવની જાણ થતાની સાથે જ ફાયર વિભાગના કર્મચારી ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાની થઇ ન હતી.

ABOUT THE AUTHOR

...view details