ગુજરાત

gujarat

ETV Bharat / videos

મકરપુરા GIDCના વ્રજેશ કોર્પોરેશન કંપનીના ગોડાઉનમા આગ, કર્મચારીઓનો આબાદ બચાવ - FIRE NEWS

By

Published : Feb 15, 2020, 6:48 PM IST

વડોદરા: શહેરના મકરપુરા GIDCમાં આવેલી વ્રજેશ કોર્પોરેશન કંપનીના ગોડાઉનમાં શનિવારે સવારે આગ ફાટી નીકળી હતી. આ ઘટનામાં કંપનીના અન્ય રૂમમાં સૂઇ ગયેલા કર્મચારીઓનો આબાદ બચાવ થયો હતો. જ્યારે આગને પગલે લાખોનું નુકસાન થયું હતું. આ બનાવની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવતા સ્ટાફ સ્થળ પર દોડી આવ્યો હતો. તેમજ આગ કાબૂમાં લીધી હતી.

ABOUT THE AUTHOR

...view details